$CH_3COCH_{3(g)} \rightleftharpoons C_2H_{6(g)} + CO_{(g)}$. $CH_3COCH_3$ નું પ્રારંભિક દબાણ $100 \ mm$ છે. જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે $CO_{(g)}$ નો મોલ અંશ $\frac{1}{4}$ છે,તેથી $CO$ નું આંશિક દબાણ કેટલું હશે?

  • A
    $\frac{50}{3} \ mm$
  • B
    $\frac{50}{12} \ mm$
  • C
    $\frac{25}{3} \ mm$
  • D
    $\frac{100}{3} \ mm$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા $298 \, K$ તાપમાને કરવામાં આવે છે.
$2 NO_{(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{2(g)}$
$298 \, K$ તાપમાને $NO_{(g)}$ ની પ્રમાણિત મુક્ત શક્તિ (standard free energy of formation) $86.6 \, kJ/mol$ છે. $298 \, K$ તાપમાને $NO_{2(g)}$ ની પ્રમાણિત મુક્ત શક્તિ કેટલી હશે? $(K_p = 1.6 \times 10^{12})$

$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
$56 \ g$ નાઈટ્રોજન અને $8 \ g$ હાઈડ્રોજન વાયુને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,$34 \ g$ એમોનિયા હાજર છે. નાઈટ્રોજન,હાઈડ્રોજન અને એમોનિયાના સંતુલન મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

પ્રક્રિયા $A_{(g)} \rightleftharpoons B_{(g)} + C_{(g)}$ માટે,$A$ એ કુલ દબાણ $P$ પર $33 \%$ વિયોજિત થાય છે. $P$ અને $K_{p}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$2SO_2 + O_2 \to$ નીપજ. જો પ્રક્રિયાનું દબાણ $3$ ગણું વધારવામાં આવે, તો વેગ કેટલો થશે ($\text{ગણો}$ માં)?

$473 \ K$ તાપમાને, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ $(PCl_{5})$ ના વિઘટન માટે સંતુલન અચળાંક $K_{c}$ નું મૂલ્ય $8.3 \times 10^{-3}$ છે. જો વિઘટન નીચે મુજબ દર્શાવવામાં આવે,
$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}, \Delta_{r}H^{\Theta} = 124.0 \ kJ \ mol^{-1}$
$(a)$ પ્રક્રિયા માટે $K_{c}$ નું સમીકરણ લખો.
$(b)$ સમાન તાપમાને પ્રતિગામી પ્રક્રિયા માટે $K_{c}$ નું મૂલ્ય શું હશે?
$(c)$ જો $(i)$ વધુ $PCl_{5}$ ઉમેરવામાં આવે $(ii)$ દબાણ વધારવામાં આવે $(iii)$ તાપમાન વધારવામાં આવે, તો $K_{c}$ પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo