$H_4P_4O_{12}$ અને $H_3P_3O_9$ માં શું સમાન છે?

  • A
    $P-O-P$ બંધની સંખ્યા
  • B
    $P-O-H$ બંધની સંખ્યા
  • C
    $P=O$ બંધની સંખ્યા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$Mg_3N_2(s) + H_2O \xrightarrow{R.T.} P \downarrow + Q \uparrow$. વધારાનો $Q$ વાયુ નીચેનામાંથી કોની સાથે રંગીન સંકીર્ણ બનાવતો નથી?

નાઈટ્રોજનના સ્થાપન માટેની મહત્વની પદ્ધતિ કઈ છે?

જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડને $600\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે .................. બને છે.

$PCl_5$ ની પાણી સાથેની પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

નીચેના અણુઓમાં આયનીકરણ પામી શકે તેવા હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યાનો ઉતરતો ક્રમ કયો છે?
$I$. $H_3PO_4$
$II$. $H_3PO_3$
$III$. $H_3PO_2$
$IV$. $H_4P_2O_6$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo