$K_2Cr_2O_7 \xrightarrow{\Delta} A + B + C$
જો $B$ એ લીલા રંગનું સંયોજન હોય,તો તે શું હશે?

  • A
    $K_2CrO_4$
  • B
    $Cr_2O_3$
  • C
    $CrO_3$
  • D
    $O_2$

Explore More

Similar Questions

જલીય $K_2Cr_2O_7$ ના દ્રાવણ સાથે $KOH$ ની પ્રક્રિયા થતાં તેનો લાલ-નારંગી રંગ લેમન યલો (લીંબુ જેવો પીળો) રંગમાં ફેરવાય છે. તેનું કારણ શું છે?

Difficult
View Solution

$KMnO_4$ ને ગરમ કરવાથી,નીચેનામાંથી કયું બનતું નથી?

$K_2Cr_2O_7$ ને જલીય $NaOH$ સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી સૌથી વધુ બેઝિક હાઇડ્રોક્સાઇડ કયું છે?

$MnO_2$ ના આલ્કલાઇન ઓક્સિડેટીવ ફ્યુઝનના ઉત્પાદનમાં $Mn$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo