$C_6H_{13}Br + OH^{-} \to C_6H_{13}OH + Br^{-}$ એ શેનું ઉદાહરણ છે?

  • A
    ન્યુક્લિયોફિલિક યોગશીલ
  • B
    ન્યુક્લિયોફિલિક વિસ્થાપન
  • C
    ઇલેક્ટ્રોફિલિક યોગશીલ
  • D
    ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડની વિલોપન (Elimination) પ્રક્રિયાઓ સમજાવો.
અથવા
આલ્કાઈલ હેલાઈડનું ડીહાઈડ્રોહેલોજનેશન ($\beta$-વિલોપન) સમજાવો.

$2$-બ્રોમોબ્યુટેનનું ડીહાઇડ્રોહેલોજિનેશન......ની બનાવટમાં પરિણમે છે.

નીચેનામાંથી કયા સંયોજનમાં કાયરલ કાર્બન પરમાણુ છે?

alc. $KOH$ સાથે $E_2$ પ્રક્રિયા માટેનો સાચો ક્રમ કયો હશે?

આલ્કાઈલ ક્લોરાઈડમાં હેલોજનનું આયોડાઈડ દ્વારા વિનિમય કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo