$1-$ફિનોક્સીપ્રોપેન પર $0\,^{\circ}C$ તાપમાને સાંદ્ર $HI$ ની વધુ પડતી માત્રા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને નીપજોના મિશ્રણ પર થાયોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો મળતી નીપજો કઈ છે?

  • A
    $n-$પ્રોપેનોલ $+$ ક્લોરોબેન્ઝીન
  • B
    ફિનોલ $+$ $n-$પ્રોપાઈલ આયોડાઈડ
  • C
    $n-$પ્રોપાઈલ ક્લોરાઈડ $+$ ક્લોરોબેન્ઝીન
  • D
    $n-$પ્રોપાઈલ ક્લોરાઈડ $+$ ફિનોલ

Explore More

Similar Questions

જ્યારે ઇથોક્સીબેન્ઝીન ગરમ અને સાંદ્ર $HI$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજ ઓળખો.

ફિનાઈલ મિથાઈલ ઈથરને $HI$ સાથે ગરમ કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કયો ઈથર ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં હોય છે?

$Diethyl$ $ether$ અને $air$ (હવા) $ether$ $hydroperoxide$ આપે છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ શું છે?

$C_2H_5I$ અને $Ag_2O$ પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo