$XY_2$ નું વિયોજન $XY_{2(g)} \rightleftharpoons XY_{(g)} + Y_{(g)}$ મુજબ થાય છે. જ્યારે $XY_2$ નું પ્રારંભિક દબાણ $600 \ mm \ Hg$ હોય,ત્યારે સંતુલન સમયે કુલ દબાણ $800 \ mm \ Hg$ થાય છે. પ્રક્રિયા માટે $K_p$ ની ગણતરી કરો,એમ ધારીને કે તંત્રનું કદ બદલાતું નથી.

  • A
    $50$
  • B
    $100$
  • C
    $166.6$
  • D
    $400$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને થતી પ્રક્રિયા $NH_2COONH_{4(s)} \rightleftharpoons 2NH_{3(g)} + CO_{2(g)}$ માટે,જો સંતુલન દબાણ $3X \ bar$ હોય,તો $\Delta _r G^o$ શું હશે?

$250 \ ^oC$ તાપમાને પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $K_c$ ની કિંમત $26$ છે. તો આ જ તાપમાને $K_p$ ની કિંમત ......... થાય.

$18.4 \ g \ N_2O_4$ ને $400 \ K$ તાપમાને $1 \ L$ ના પાત્રમાં રાખવામાં આવ્યું અને નીચે મુજબનું સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવ્યું: $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$. જો સંતુલને કુલ દબાણ $10.64 \ bar$ હોય,તો આશરે $K_p$ કેટલું હશે? $(R = 0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1})$ ($N_2O_4$ અને $NO_2$ ને આદર્શ વાયુઓ તરીકે ગણો).

$444 \, ^\circ C$ તાપમાને $HI \rightleftharpoons 1/2 H_2 + 1/2 I_2$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $64$ છે. તો $H_2 + I_2 \rightleftharpoons 2HI$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થશે?

$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K$ છે. તો $NH_3 \rightleftharpoons \frac{1}{2}N_2 + \frac{3}{2}H_2$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo