આપેલ સંયોજન $CH_2=CH-CH_2-COOH$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    બ્યુટ$-3-$ઈનોઈક એસિડ
  • B
    બ્યુટ$-1-$ઈનોઈક એસિડ
  • C
    પેન્ટ$-4-$ઈનોઈક એસિડ
  • D
    પ્રોપ$-2-$ઈનોઈક એસિડ

Explore More

Similar Questions

$(CH_3)_2CH-CH=CH-CH=CH-CH(C_2H_5)-CH_3$ નું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કયા સંયોજનનું $IUPAC$ નામ ખોટું છે?

નીચેના દરેક સંયોજનો માટે,સંક્ષિપ્ત સૂત્ર (condensed formula) અને તેમનું બોન્ડ-લાઇન સૂત્ર લખો.
$(a)$ $HOCH_{2}CH_{2}CH_{2}CH(CH_{3})CH(CH_{3})CH_{3}$
$(b)$ $N \equiv C-CH(OH)-C \equiv N$

આપેલા સંયોજનો $(I)$ અને $(II)$ ના $IUPAC$ નામ અનુક્રમે શું છે?

$(i)$ $2-$ક્લોરોહેક્ઝેન,$(ii)$ પેન્ટ$-4-$ઈન$-2-$ઓલ,$(iii)$ $3-$નાઈટ્રોસાયક્લોહેક્ઝીન,$(iv)$ સાયક્લોહેક્સ$-2-$ઈન$-1-$ઓલ,$(v)$ $6-$હાઈડ્રોક્સીહેપ્ટેનાલની રચના તારવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo