$A$ $\xrightarrow{\Delta} B + C_{(gas)}$ $\xrightarrow{Ca(OH)_2} D_{(milky)} + H_2O$ $\xrightarrow{C_{(gas)}} E$. તો ખોટું વિધાન કયું છે?

  • A
    $A$ એ $NaHCO_3$ છે
  • B
    $B$ એ ધાતુ કાર્બોનેટ છે જે $H_2O$ માં દ્રાવ્ય છે
  • C
    $A$ અને $E$ બંનેના જલીય દ્રાવણની $pH$ $7$ છે
  • D
    $D$ એ $CaCO_3$ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક તત્વનો પરમાણુ ક્રમાંક $11$ છે. તેનો ઓક્સાઇડ કેવો હશે?

ધાતુઓ સામાન્ય રીતે ખૂબ ઊંચા તાપમાને પીગળે છે. નીચેનામાંથી કઈ ધાતુનું ગલનબિંદુ સૌથી વધુ હશે $......$

નીચેના વિધાનોનું અવલોકન કરો:
વિધાન-$I$: $LiF$ અને $CsI$ બંને પાણીમાં ઓછી દ્રાવ્યતા ધરાવે છે.
વિધાન-$II$: $LiF$ ની પાણીમાં ઓછી દ્રાવ્યતા તેની ઊંચી લેટીસ એન્થાલ્પીને કારણે છે અને $CsI$ ની ઓછી દ્રાવ્યતા તેના આયનોની નાની જલીયકરણ એન્થાલ્પીને કારણે છે.

ગરમ કરવાથી $NO_2$ મળતું નથી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo