$CrO_3$ એ જલીય $NaOH$ માં ઓગળીને શું આપે છે?

  • A
    $Cr_2O_7^{2-}$
  • B
    $CrO_4^{2-}$
  • C
    $Cr(OH)_3$
  • D
    $Cr(OH)_2$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,એક પદાર્થ $45^{\circ}$ ના ઢળતા સમતલ પર ઘર્ષણની ગેરહાજરીમાં તેટલું જ અંતર કાપવા માટે લાગતા સમય કરતા બમણા સમયમાં નીચે ઉતરે છે. પદાર્થ અને ઢળતા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

ફોટોગ્રાફીમાં હાઈપોનો ઉપયોગ તેના કયા ગુણધર્મને કારણે થાય છે?

$G$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર એક પરિપથમાં જોડાયેલ છે. હવે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં $R$ અવરોધ જોડવામાં આવે છે. પરિપથમાં મુખ્ય પ્રવાહ અપરિવર્તિત રાખવા માટે,$G$ અને $R$ ના શ્રેણી જોડાણ સાથે સમાંતરમાં જોડવો પડતો અવરોધ $S$ કેટલો હશે?

$27^{\circ} C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$75 \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય અને $25 \%$ પૂર્ણ થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?

$\triangle ABC$ માં,જો $\angle C = 90^{\circ}$ હોય,તો $\frac{a^2-b^2}{a^2+b^2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo