જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે ત્યારે........

  • A
    $BiCl_3$ નું આયનીકરણ વધે છે.
  • B
    $BiOH_3$ ના સફેદ અવક્ષેપ મળે છે.
  • C
    $BiCl_3$ નું જળવિભાજન થઈને $BiOCl$ ના સફેદ અવક્ષેપ આપે છે.
  • D
    $BiCl_3$ નું અવક્ષેપન થાય છે.

Explore More

Similar Questions

$90\, ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીમાં $[H_3O^{+}] = 10^{-6}\, mol\, L^{-1}$ છે. $90\, ^\circ C$ તાપમાને $K_w$ નું મૂલ્ય કેટલું થશે?

એક દ્રાવણનો $pH$ $5$ છે. તેની હાઈડ્રોક્સિલ આયન સાંદ્રતા કેટલી હશે?

જ્યારે વરસાદ સાથે સખત વાવાઝોડું ફુંકાય ત્યારે એકઠાં કરેલાં વરસાદી પાણીનું $pH$ મૂલ્ય......

નીચેનામાંથી શું ઉમેરવાથી $20 \ mL$ $0.1 \ N \ HCl$ ના $pH$ માં કોઈ ફેરફાર થશે નહીં?

એક દ્રાવણનો $pH$ $9.95$ છે. તેની $\left[OH^{-}\right]$ સાંદ્રતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo