નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    $NCl_3$ નું જળવિભાજન થઈને $HOCl$ મળે છે.
  • B
    $PH_3$ એ $NH_3$ કરતા ઓછો સ્થાયી છે.
  • C
    $NH_3$ એ $PH_3$ કરતા નિર્બળ રિડક્શનકર્તા છે.
  • D
    નાઇટ્રિક ઓક્સાઇડ $(NO)$ ઘન અવસ્થામાં ડાયામેગ્નેટિઝમ દર્શાવે છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં, સંયોજન $C$ શું છે? $Al + N_2$ $\xrightarrow{\Delta} (A)$ $\xrightarrow{H_2O} B (ppt) + C_{(g)}$

નીચેનામાંથી કયું તત્વ ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી?

નીચેનામાંથી કયું તત્વ પોતાની સાથે બહુવિધ બંધ બનાવી શકે છે?

નીચેનામાંથી કઈ ઓક્સોએસિડની જોડીની બેઝિસિટી $2$ છે?

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં,ક્રમ તેની સામે લખેલા ગુણધર્મ મુજબ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo