શુદ્ધ $N_2$ વાયુ નીચેનામાંથી શેમાંથી મેળવાય છે?

  • A
    $NH_3 + NaNO_2$
  • B
    $NH_4Cl + NaNO_2$
  • C
    $N_2O + Cu$
  • D
    $(NH_4)_2Cr_2O_7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી?

$-30\,^oC$ તાપમાને નીચેનામાંથી ક્યા બે વાયુઓનું ઇક્વીમોલર મિશ્રણ વાદળી પ્રવાહી આપે છે?

એમોનિયા વાયુ માટે નીચેનામાંથી કયું સૌથી યોગ્ય સૂકવણીકારક (drying agent) છે?

જે તત્વ $+I$ થી $+V$ સુધીની તમામ ઓક્સિડેશન અવસ્થાઓમાં ઓક્સાઇડ બનાવે છે તે

જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ ને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo