જ્યારે ફોસ્ફિન વાયુને ક્લોરીન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શું થવાની અપેક્ષા છે?

  • A
    મિશ્રણ ફક્ત ઠંડું પડશે.
  • B
    $PCl_3$ અને $HCl$ બનશે અને મિશ્રણ હુંફાળું બનશે.
  • C
    $PCl_5$ અને $HCl$ બનશે અને મિશ્રણ હુંફાળું બનશે.
  • D
    $PH_3Cl_2$ બનશે અને મિશ્રણ ગરમ થશે.

Explore More

Similar Questions

હાઇપો ફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસ પરમાણુ સાથે કેટલા $H-$ પરમાણુ સીધા જોડાયેલા હોય છે?

નીચેનામાંથી કયું રંગહીન ઘન છે?

જ્યારે મંદ $H_2SO_4$ ને સૂકા $KNO_3$ માં ઉમેરવામાં આવે ત્યારે કથ્થઈ રંગના ધુમાડા નીકળે છે. આ કથ્થઈ રંગના ધુમાડા કયા હશે?

$PCl_{5}$ ને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

$FeSO_4$ નીચેનામાંથી કોની સાથે ભૂખરી રીંગ (વલય) બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo