નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $O_2$ એ $O_3$ કરતા નબળો ઓક્સિડેશનકર્તા છે.
  • B
    $O_2$ ની બંધલંબાઈ $O_3$ કરતા વધારે છે.
  • C
    $O_2$ અને $O_3$ બંને અનુચુંબકીય છે.
  • D
    $O_2$ રેખીય છે જ્યારે $O_3$ નો આકાર કોણીય છે.

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓમાં નીપજો $(X)$ અને $(Y)$ દર્શાવો:
$Na_{2}S + nS (n=1-8) \rightarrow (X)$
$Na_{2}SO_{3} + S \rightarrow (Y)$

નીચેનામાંથી કયા સ્ત્રોત પદાર્થો $SO_2$ ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ સંપર્ક પ્રક્રિયા (contact process) માં થાય છે?

$H_2S$ એ $H_2Te$ કરતા ઓછું એસિડિક છે. શા માટે?

નીચેનામાંથી કયા આયનમાં $S-S$ લિંકેજ (બંધ) હોતું નથી?

$Po$ સિવાયના સમૂહ $16$ ના તત્ત્વો ચાલ્કોજન તરીકે ઓળખાય છે,કારણ કે .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo