જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડના સ્ફટિકોને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

  • A
    $SO_2$
  • B
    $NH_3$
  • C
    $CO_2$
  • D
    $CO$

Explore More

Similar Questions

નીચેની વિઘટન પ્રક્રિયામાંથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો નથી:

ફેલ્ડસ્પાર,ઝિઓલાઇટ્સ,માઇકા અને એસ્બેસ્ટોસનો મૂળભૂત બંધારણીય એકમ કયો છે?

લેન્સ અને પ્રિઝમની બનાવટમાં નીચેનામાંથી ક્યા પ્રકારનો કાચ વપરાય છે?

વિધાન $(A): [SiF_6]^{2-}$ બને છે પરંતુ $[SiCl_6]^{2-}$ બનતું નથી.
કારણ $(R): F$ ની વિદ્યુતઋણતા $(EN)$,$Cl$ ની વિદ્યુતઋણતા $(EN)$ કરતા વધારે છે.

$Kieselghur$ એ સિલિકાનું એક અસ્ફટિકમય સ્વરૂપ છે જેનો ઉપયોગ ફિલ્ટરેશન પ્લાન્ટમાં થાય છે. તેના વિશે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo