નીચેનામાંથી કયો ઉભયગુણી ઓક્સાઇડ છે?

  • A
    $ZnO$
  • B
    $Na_2O$
  • C
    $SO_2$
  • D
    $B_2O_3$

Explore More

Similar Questions

$C_{60}$ નીચેનામાંથી શું ધરાવે છે?

અપરરૂપો (Allotropes) એટલે શું? કાર્બનના બે અપરરૂપો હીરા અને ગ્રેફાઇટની રચના દોરો. આ બે અપરરૂપોના ભૌતિક ગુણધર્મો પર તેમની રચનાની શું અસર થાય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

કાર્બન સમૂહમાં,કાર્બન સિવાયના અન્ય તત્વો $p\pi-p\pi$ બંધો બનાવતા નથી કારણ કે તેમની પરમાણ્વીય ત્રિજ્યાઓ ઘણી ........

$Al_{2}O_{3}$ ના નિર્માણ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે,જેનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo