નીચેનામાંથી કયો આયન સૌથી વધુ બેઝિક છે?

  • A
    $F^{-}$
  • B
    $Cl^{-}$
  • C
    $Br^{-}$
  • D
    $I^{-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $Br\text{ø}nsted-Lowry$ સિદ્ધાંતનું ઉદાહરણ નથી?

બે એસિડ $HY$ અને $HZ$ ના વિયોજન અચળાંક અનુક્રમે $2.88 \times 10^{-4}$ અને $1.8 \times 10^{-5}$ છે. એસિડની સાપેક્ષ પ્રબળતા કેટલી થશે :-

$HNO_3$ જલીય દ્રાવણમાં શું આપે છે?

આયર્ન સલ્ફાઇડને ગરમ કરતા સલ્ફરનો ઓક્સાઇડ મળે છે,જેની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા એસિડની બેઝિકતા ............... થશે.

પ્રક્રિયા $CH_3COOH + HCl \rightleftharpoons Cl^{\Theta} + CH_3COOH_2^{\oplus}$ માં પ્રબળ એસિડનો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo