$SO_2$ ટેમ્પરરી (અસ્થાયી) બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે,જ્યારે $Cl_2$ કાયમી બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. શા માટે?

  • A
    $Cl_2$ રિડક્શનને કારણે બ્લીચ કરે છે જ્યારે $SO_2$ ઓક્સિડેશનને કારણે બ્લીચ કરે છે.
  • B
    $Cl_2$ ઓક્સિડેશનને કારણે બ્લીચ કરે છે જ્યારે $SO_2$ રિડક્શનને કારણે બ્લીચ કરે છે.
  • C
    $(A)$ અને $(B)$ બંને.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાં અનુક્રમે નીપજો $(A)$ અને $(B)$ શું છે?
$6 NaOH + 3 Cl_{2} \xrightarrow{\text{ગરમ અને સાંદ્ર}} (A) + \text{આડપેદાશો}$
$2 Ca(OH)_{2} + 2 Cl_{2} \xrightarrow{\text{સૂકું}} (B) + \text{આડપેદાશો}$

નીચેનામાંથી કયા બે ક્ષારોનો ઉપયોગ આયોડાઇઝ્ડ મીઠું બનાવવા માટે થાય છે?
$(i) \, KIO_3$ $(ii) \, KI$
$(iii) \, I_2$ $(iv) \, HI$

નીચેનામાંથી કયા હેલોજનની બંધ વિયોજન ઉર્જા મહત્તમ છે?

વિધાન : $SnI_4$ એ નારંગી રંગનો ઘન પદાર્થ છે.
કારણ : આ રંગ ચાર્જ ટ્રાન્સફરને કારણે ઉદ્ભવે છે.

નીચેનામાંથી ક્યો એસિડ સૌથી નિર્બળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo