$F_2, Cl_2, Br_2$ અને $I_2$ ની બંધ વિયોજન ઉર્જા અનુક્રમે $155, 244, 193$ અને $151 \ kJ \ mol^{-1}$ છે. આમાંથી કયો બંધ સૌથી નબળો છે?

  • A
    $Br_2$
  • B
    $Cl_2$
  • C
    $F_2$
  • D
    $I_2$

Explore More

Similar Questions

નીચેના સંયોજનના જળવિભાજનથી મળતી નીપજોમાંથી એક નીપજ કાચના પાત્રની સિલિકા સાથે પ્રક્રિયા કરતી નથી.

હેલોજનની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

$HBr$ અને $HI$ સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન કરે છે,$HCl$ એ $KMnO_4$ નું રિડક્શન કરી શકે છે અને $HF$ કોનું રિડક્શન કરી શકે છે?

જ્યારે $NaCl$ માં $MnO_2$ અને $H_2SO_4$ ઉમેરવામાં આવે છે,ત્યારે મુક્ત થતો લીલાશ પડતો પીળો વાયુ કયો છે?

$Cl_2$ વાયુની ઠંડા $NaOH$ સાથેની પ્રક્રિયાથી ..... બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo