નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $XeF_2$ એ પ્રબળ રિડક્શનકર્તા છે.
  • B
    $XeF_2$ એ $Xe$ અને $F_2$ ની ઉંચા દબાણે સીધી પ્રક્રિયાથી મળે છે.
  • C
    $XeF_2$ નું આલ્કલાઈન જળવિભાજન થવાથી $O_2$ અને $Xe$ મળે છે.
  • D
    $XeF_2$ માં બે બંધકારક અને ત્રણ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો છે.

Explore More

Similar Questions

નિષ્ક્રિય વાયુઓનું પ્રથમ સંયોજન વૈજ્ઞાનિક નીલ બાર્ટલેટ દ્વારા $1962$ માં તૈયાર કરવામાં આવ્યું હતું. આ સંયોજન કયું છે?

કયો નિષ્ક્રિય વાયુ વાતાવરણમાં જોવા મળતો નથી?

નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ છે?

નીચેનામાંથી કોનું જળવિભાજન રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ નથી?

$XeO_3$ અને $XeF_6$ માં $Xe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo