નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    $HF$ એ $HCl$ કરતાં વધારે પ્રબળ એસિડ છે.
  • B
    હેલાઇડ આયનોમાં,આયોડાઇડ સૌથી શક્તિશાળી રિડક્શનકર્તા છે.
  • C
    ફ્લોરિન એકમાત્ર હેલોજન છે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી.
  • D
    $HOCl$ એ $HOBr$ કરતાં વધારે પ્રબળ એસિડ છે.

Explore More

Similar Questions

એડેનોસિન ડીએમિનેઝ $\text{(ADA)}$ ની ઉણપની જનીન થેરાપીમાં,દર્દીને સમયાંતરે જનીનિક રીતે એન્જિનિયર્ડ લિમ્ફોસાઇટ્સના ઇન્ફ્યુઝનની જરૂર પડે છે કારણ કે:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ ઈઓસિનોફિલ્સ $(i)$ રોગપ્રતિકારક પ્રતિચાર
$(b)$ બેઝોફિલ્સ $(ii)$ ભક્ષકકોષ
$(c)$ તટસ્થકણ (ન્યુટ્રોફિલ્સ) $(iii)$ હિસ્ટામાઈનેઝ ઉત્સેચક મુક્ત કરે
$(d)$ લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) $(iv)$ હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે

$(a)\quad (b)\quad (c)\quad (d)$

સંયોજન $M-O-H$ માં,$M-O$ બંધ ત્યારે તૂટશે જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo