એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $HClO_4 < HClO_3 < HClO_2 < HClO$
  • B
    $HClO < HClO_2 < HClO_3 < HClO_4$
  • C
    $HClO_4 < HClO < HClO_2 < HClO_3$
  • D
    $HClO_2 < HClO_3 < HClO_4 < HClO$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હેલોજન પોલીહેલાઈડ આયન બનાવતો નથી?

નીચેનામાંથી કયા હેલોજનને ગરમ સાંદ્ર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ $(KOH)$ ના દ્રાવણમાંથી પસાર કરવાથી ઓક્સિજન મુક્ત થાય છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T$ પર $ClF_3$ ના સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજની પ્રકૃતિ ઓળખો:
$ClF_3 + 2H_2O \longrightarrow HClO_2 + 3HF$

Difficult
View Solution

વિધાન : હેલોજન દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે છે.
કારણ : બધા હેલોજન રંગીન હોય છે.

નીચેનામાંથી કયો એસિડ સૌથી પ્રબળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo