પ્રવાહી $A$ અને $B$ ના દરેકના $2 \ moles$ ને ઓગાળીને એક આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ કેટલો હશે? આપેલ છે: $P_A^o = 120 \ torr, P_B^o = 80 \ torr$

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{2}{5}$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને બે પ્રવાહી $A$ અને $B$ ને $1:1$ અને $1:2$ ના મોલર ગુણોત્તરમાં મિશ્ર કરીને બનાવેલા આદર્શ દ્રાવણોનું બાષ્પ દબાણ અનુક્રમે $400 \ mm$ અને $350 \ mm$ છે. સમાન તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ $mm$ માં અનુક્રમે કેટલા હશે?

બેન્ઝીન અને ટોલ્યુઈનનું મિશ્રણ શું બનાવે છે?

બે પ્રવાહીઓને મિશ્ર કરીને બનતા દ્રાવણો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$A$. આ રીતે બનેલું આદર્શ દ્રાવણ સમગ્ર સંઘટન શ્રેણીમાં રાઉલ્ટના નિયમનું પાલન કરે છે.
$B$. ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે.
$C$. એનિલિન અને ફિનોલનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.

નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું નથી?

પ્રવાહી $A$ અને $B$ એક આદર્શ દ્રાવણ બનાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo