પ્રક્રિયા $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ માટે,સંતુલન અચળાંક $K_p$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $K_p = P_{CO_2}$
  • B
    $K_p = P_{CO_2} \cdot P_{CaO}$
  • C
    $K_p = \frac{P_{CO_2}}{P_{CaCO_3}}$
  • D
    $K_p = \frac{P_{CaO} \cdot P_{CO_2}}{P_{CaCO_3}}$

Explore More

Similar Questions

આપેલ તાપમાને,પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માટે સંતુલન અચળાંક $2.4 \times 10^{-3}$ છે. સમાન તાપમાને,પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો હશે?

આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $100$ છે.
$N_{2(g)} + 2 O_{2(g)} \rightleftharpoons 2 NO_{2(g)}$
નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું છે?
$NO_{2(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + O_{2(g)}$

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ અને $2SO_{3(g)} \rightleftharpoons 2SO_{2(g)} + O_{2(g)}$ સંતુલનમાં છે. જો $298 \ K$ તાપમાને તેમના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો તેમનો સાચો સંબંધ ....... છે.

આપેલ છે કે પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય ચોક્કસ તાપમાને $278$ છે. તો સમાન તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શું હશે? $SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$

$N_2$ અને $H_2$ માંથી $NH_3$ ના નિર્માણ માટે $500 \ K$ તાપમાને નીચે મુજબની સાંદ્રતા જોવા મળી હતી. સંતુલને: $[N_2] = 2 \times 10^{-2} \ M$,$[H_2] = 3 \times 10^{-2} \ M$ અને $[NH_3] = 1.5 \times 10^{-2} \ M$. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo