$X_2S_n + H_2O \to X(OH)_n \downarrow + Y \uparrow (\text{Gas})$ $\xrightarrow{Pb(CH_3COO)_2} Z \downarrow (\text{Black ppt.})$
તો $(X)$ કેટાયન કયો ન હોઈ શકે?

  • A
    $Fe^{3+}$
  • B
    $Al^{3+}$
  • C
    $Cr^{3+}$
  • D
    $Mg^{2+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચી પ્રતિક્રિયાઓ અને અવલોકનો ઓળખો:
$(1) \ NH_4^+ \xrightarrow[K_2HgI_4]{KOH} \text{ કથ્થઈ અવક્ષેપ (નેસ્લર પ્રક્રિયક)}$
$(2) \ Ni^{2+} \xrightarrow{dmg/OH^-} \text{ ગુલાબી લાલ અવક્ષેપ}$
$(3) \ FeCl_3(aq.) \xrightarrow{NH_4OH} \text{ લાલ-કથ્થઈ અવક્ષેપ}$
$(4) \ CuSO_4(aq.) \xrightarrow{\text{વધારે } NH_4OH} \text{ ઘેરો વાદળી દ્રાવણ}$

નીચેનામાંથી કયા આયનના જલીય દ્રાવણમાં $HCl$ ઉમેરવાથી સફેદ અવક્ષેપ મળે છે?

નીચેનામાંથી કઈ જોડી $H_2S$ વાયુ પસાર કરીને અલગ પાડી શકાતી નથી?

Difficult
View Solution

એક જલીય દ્રાવણમાં $Hg_2^{2+}$,$Hg^{2+}$,$Pb^{2+}$,અને $Cd^{2+}$ આયનો છે. મંદ $HCl$ $(6 \ N)$ ઉમેરતા નીચેનામાંથી કોનું અવક્ષેપન થાય છે?

ગુણાત્મક વિશ્લેષણમાં ગ્રુપ $II$ ના બેઝિક રેડિકલ્સના અવક્ષેપન માટેનો ગ્રુપ રીએજન્ટ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo