એક ગેસ સિલિન્ડર $15 \ atm$ દબાણ સહન કરી શકે છે. $27 \ ^oC$ તાપમાને સિલિન્ડરમાં દબાણ $12 \ atm$ છે. તો કેટલા $^oC$ તાપમાન સુધી સિલિન્ડર ફાટશે નહીં?

  • A
    $375$
  • B
    $102$
  • C
    $33.75$
  • D
    $240$

Explore More

Similar Questions

જો $STP$ પર $N_2$ વાયુનું કદ $204.75 \, mL$ હોય,તો $1.5 \, bar$ દબાણ અને $127 \, ^oC$ તાપમાને વાયુનું કદ ગણો.

$27\,^{\circ}C$ તાપમાને રહેલા એક ખુલ્લા પાત્રને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાં રહેલી હવા (આદર્શ વાયુ ધારતા) નો બે-પંચમાંશ $(2/5)$ ભાગ પાત્રમાંથી બહાર નીકળી ન જાય. પાત્રનું કદ અચળ રહેતું હોય,તો પાત્રને કયા તાપમાન સુધી ગરમ કરવામાં આવ્યું હશે?

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

બોઈલના નિયમની અસર સમજાવો.

$17 \, ^oC$ તાપમાને વાયુના આપેલા દળનું કદ $200 \, cm^3$ માપવામાં આવે છે. સમાન દબાણે અને $47 \, ^oC$ તાપમાને તે જ વાયુના સમાન દળનું કદ .............. $cm^{3}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo