$27\,^oC$ તાપમાને અને $1\, atm$ દબાણે આદર્શ વાયુનું મોલર કદ $L$ માં કેટલું થશે?

  • A
    $22.4$
  • B
    $2.214$
  • C
    $24.6$
  • D
    $44.8$

Explore More

Similar Questions

$A$ અને $B$ આદર્શ વાયુઓ છે. $T(K)$ તાપમાને,$1 \ bar$ દબાણ ધરાવતા $2 \ L$ $A$ ને $p_B \ bar$ દબાણ ધરાવતા $4 \ L$ $B$ સાથે $100 \ L$ ના ફ્લાસ્કમાં મિશ્ર કરવામાં આવે છે. વાયુમય મિશ્રણ દ્વારા લાગતું દબાણ $0.1 \ bar$ છે. $p_B$ નું મૂલ્ય $bar$ માં કેટલું હશે?

અચળ દબાણે આદર્શ વાયુના આપેલા દળ માટે કદ-તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે. દબાણનો સાચો ક્રમ કયો છે?

જ્યારે આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન બમણું કરવામાં આવે અને દબાણ અડધું કરવામાં આવે,ત્યારે વાયુનું કદ

$80 \, ^oC$ તાપમાને $6 \, L$ ના પાત્રમાં $5 \, g$ $XeF_4$ વાયુ ભરવામાં આવે ત્યારે વાયુ દ્વારા લાગુ પાડવામાં આવતું દબાણ ......... $atm$ થશે.

$S.T.P.$ પર નાઇટ્રોજન મોનોકસાઇડ $(NO)$ ની ઘનતા ......... $g \ L^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo