એક વાયુની બાષ્પઘનતા $11.2$ છે. તો $STP$ એ $1 \, g$ વાયુ દ્વારા રોકાતું કદ કેટલા $L$ થશે?

  • A
    $1$
  • B
    $11.2$
  • C
    $22.4$
  • D
    $1/22.4$

Explore More

Similar Questions

નાઈટ્રિક એસિડના એક નમૂનાની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો,જેની ઘનતા $1.41 \, g \, mL^{-1}$ છે અને તેમાં નાઈટ્રિક એસિડની દળ ટકાવારી $69 \%$ છે.

Difficult
View Solution

$10 \ mL$ $5 \ N$ $Na_2CO_3$ ને તટસ્થ કરવા માટે જરૂરી $\frac{N}{10}$ $H_2SO_4$ નું કદ ..... $mL$ છે.

$27 \ ^oC$ તાપમાને અને સમાન પરિસ્થિતિઓમાં $V$ કદના પાત્રમાં $H_2, O_2$ અને મિથેનનું સમાન દળ લેવામાં આવ્યું છે. તો $H_2 : O_2 :$ મિથેન વાયુઓના કદનો ગુણોત્તર કેટલો થશે?

$500 \ mL$ અને $0.2 \ N$ દ્રાવણ બનાવવા માટે જરૂરી $H_2C_2O_4 \cdot 2H_2O$ નું વજન .......... $g$ છે.

$A_2B_3$ ના જલીય દ્રાવણમાં,તે $A_2B_3 \rightleftharpoons 2A^{+3} + 3B^{-2}$ પ્રક્રિયા મુજબ સંપૂર્ણ આયનીકરણ પામે છે. $[A^{+3}]$ ની સાંદ્રતા એ...... બરાબર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo