અચળ તાપમાને બે જુદા જુદા વાયુઓ $G_1$ અને $G_2$ ને જુદા જુદા ફ્લાસ્કમાં રાખવામાં આવ્યા છે. $G_2$ નું આણ્વિય દળ $G_1$ કરતા ત્રણ ગણું છે,જ્યારે $G_1$ ની ઘનતા $G_2$ ની ઘનતા કરતા બે ગણી છે. તો તેમના સંબંધિત ફ્લાસ્કમાં $G_2$ અને $G_1$ દ્વારા દર્શાવવામાં આવતા દબાણનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $7 : 8$
  • B
    $2 : 5$
  • C
    $1 : 4$
  • D
    $1 : 6$

Explore More

Similar Questions

પાત્રો $A$ અને $B$ માં સમાન વાયુ છે. જો પાત્ર $A$ નું દબાણ,કદ અને તાપમાન પાત્ર $B$ કરતા બમણા હોય,તો $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

$4 \ g$ આદર્શ વાયુ $546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે $5.6035 \ L$ કદ રોકે છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

$0 \ ^{\circ}C$ તાપમાને અને $2 \ atm$ દબાણે એક વાયુ $10 \ L$ કદ ધરાવે છે. જો કદ અચળ રાખવામાં આવે,તો કયા તાપમાને પાત્રમાં દબાણ $2.5 \ atm$ થશે ($^{\circ}C$ માં)?

$27\,^{\circ}C$ તાપમાને $400 \ cm^{3}$ ઓક્સિજનને દબાણમાં ફેરફાર કર્યા વગર $-3\,^{\circ}C$ સુધી ઠંડુ કરવામાં આવે છે. કદમાં થતો ઘટાડો ............... $cm^{3}$ હશે.

જ્યારે આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન બમણું કરવામાં આવે અને દબાણ અડધું કરવામાં આવે,ત્યારે વાયુનું કદ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo