એક પાત્રમાં બે વાયુઓ $A$ અને $B$ નું મોલ પ્રમાણ $2 : 5$ છે. પાત્રનું કુલ દબાણ $3.5 \times 10^5 \ Pa$ છે. જો પાત્રમાંથી $A$ ના બધા અણુઓ દૂર કરવામાં આવે,તો $B$ ના અણુઓ દ્વારા દર્શાવાતું દબાણ કેટલું થશે?

  • A
    $1.0 \times 10^5 \ Pa$
  • B
    $1.5 \times 10^5 \ Pa$
  • C
    $2.5 \times 10^5 \ Pa$
  • D
    $3.0 \times 10^5 \ Pa$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વાયુ મિશ્રણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું પાલન કરશે નહીં?

નીચેનામાંથી ક્યા વાયુઓનું મિશ્રણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમને સમજાવવા માટે ઉપયોગમાં લઈ શકાય નહીં?

Difficult
View Solution

બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1 : 16$ છે. તેમના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો હશે?

$25 \, ^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં મિથેન અને ઓક્સિજનનું સમાન પ્રમાણ મિશ્ર કરવામાં આવે,તો ઓક્સિજન દ્વારા લાગુ પડતા કુલ દબાણનો અંશ કેટલો હશે?

વાયુનો વિસરણનો દર હાઇડ્રોજનની સરખામણીએ ..... ગણો હોય છે. (અણુભાર = $98$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo