$25 \, ^\circ C$ તાપમાને આદર્શવાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા ......... થશે.

  • A
    $6.13 \times 10^{-21} \, kJ$
  • B
    $6.13 \times 10^{-21} \, J$
  • C
    $6.13 \times 10^{-20} \, kJ$
  • D
    $6.13 \times 10^{-20} \, J$

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને $2$ મોલ $N_2$ ની ગતિશક્તિ ............ $J$ હશે? $(R = 8.314\, JK^{-1}\,mol^{-1})$

આદર્શ વાયુના ચોક્કસ દળને અચળ કદ પર ગરમ કરવામાં આવે છે. વાયુના નીચેનામાંથી કયા પરિમાણમાં વધારો થશે?

$T$ $K$ તાપમાને, $4$ $g$ $H_{2(g)}$ અને $8$ $g$ $O_{2(g)}$ ની ગતિજ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો કારની ચાર ટ્યુબમાં સમાન દબાણે $N_2, O_2, H_2$ અને $He$ અલગ-અલગ ભરવામાં આવે,તો કયો વાયુ પ્રથમ ભરાશે?

સમાન તાપમાન અને દબાણે,નીચેનામાંથી કયા વાયુની ગતિશક્તિ $(K.E)$ પ્રતિ મોલ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo