સ્થિર ઇલેક્ટ્રોનનું દળ (rest mass) કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

  • A
    $m_{rest} = m \sqrt{1 - (\frac{v}{c})^2}$
  • B
    $m_{rest} = \frac{m}{\sqrt{1 - (\frac{v}{c})^2}}$
  • C
    $m_{rest} = m \times (1 - (\frac{v}{c})^2)$
  • D
    $m_{rest} = \frac{\sqrt{1 - (\frac{v}{c})^2}}{m}$

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વર્ણપટ રેખાઓનું વિભાજન શું કહેવાય છે?

એક વાયુ $355 \ nm$ નો ફોટોન શોષે છે અને બે તરંગલંબાઇ પર ઉત્સર્જન કરે છે. જો એક ઉત્સર્જન $680 \ nm$ પર હોય,તો બીજી તરંગલંબાઇ : ................. $nm$ હશે.

ચાર ધાતુઓ $M_1, M_2, M_3$ અને $M_4$ ના વર્ક ફંક્શન અનુક્રમે $4.8, 4.3, 4.75$ અને $3.75 \ eV$ છે. જ્યારે $310 \ nm$ તરંગલંબાઇનો પ્રકાશ આ ધાતુઓ પર પડે ત્યારે કઈ ધાતુઓ ફોટોઈલેક્ટ્રિક અસર દર્શાવતી નથી?

$X$-rays ના ઉત્પાદન,લાક્ષણિકતાઓ અને ઉપયોગો સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા રંગના પ્રકાશમાં સૌથી વધુ ઉર્જા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo