નીચેના પૈકી કયો ગુણધર્મ $X$-કિરણોનો નથી?

  • A
    તે વાયુઓનું આયનીકરણ કરી શકે છે.
  • B
    તે $ZnS$ પર પ્રદિપ્તી ઉત્પન્ન કરે છે.
  • C
    તે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિચલન પામે છે.
  • D
    તે પારજાંબલી કિરણો કરતા ઓછી તરંગલંબાઈ ધરાવે છે.

Explore More

Similar Questions

આકૃતિમાં એક કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ દર્શાવેલ છે. આ વિકિરણની તરંગલંબાઈ શોધો.

નીચેનામાંથી કૃષ્ણ પદાર્થ (black body) વિશેના ખોટા વિધાન/વિધાનોની સંખ્યા $........$ છે.
$(A)$ વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન અથવા શોષણ કરે છે
$(B)$ ઉત્સર્જિત વિકિરણનું આવૃત્તિ વિતરણ તાપમાન પર આધાર રાખે છે
$(C)$ આપેલ તાપમાને,તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ મહત્તમ મૂલ્યમાંથી પસાર થાય છે
$(D)$ તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિના આલેખનું મહત્તમ મૂલ્ય,નીચા તાપમાનની સરખામણીએ ઊંચા તાપમાને ઊંચી આવૃત્તિ પર હોય છે

વિદ્યુતચુંબકીય વિકિરણના દ્વૈત વર્તણૂક (dual behaviour) વિશે સમજાવો.

$8000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા $E_1$ છે અને $16000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા $E_2$ છે. આ બંને વચ્ચેનો સંબંધ શું છે?

$X$-rays ના ઉત્પાદન,લાક્ષણિકતાઓ અને ઉપયોગો સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo