પ્રક્રિયા $2A + B \to C$ મુજબ,$8 \ mol$ $A$ અને $5 \ mol$ $B$ કેટલા મોલ $C$ ઉત્પન્ન કરશે?

  • A
    $8$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $13$

Explore More

Similar Questions

આપેલ અસંતુલિત પ્રક્રિયા $MnO_2 + HCl \rightarrow MnCl_2 + H_2O + Cl_2$ માટે, જો દરેક પ્રક્રિયકનો પ્રારંભિક જથ્થો $100 \ g$ હોય, તો સીમિત પ્રક્રિયક (limiting reagent) કયો છે? [મોલર દળ: $MnO_2 = 86.9 \ g/mol$; $HCl = 36.5 \ g/mol$]

ગરમ લોખંડ પર વરાળની અસરને નીચે મુજબ દર્શાવવામાં આવે છે:

$38.1 \ g$ આયોડિન અને $28.4 \ g$ ક્લોરિનની પ્રક્રિયાથી $ICl$ અને $ICl_3$ નું મિશ્રણ મળે છે,તો પ્રક્રિયા પછી કુલ મોલની સંખ્યા કેટલી હશે?

$1 \ mol$ કેલ્શિયમ ફોસ્ફાઇડની વધુ પડતા પાણી સાથેની પ્રક્રિયાથી ....... મળે છે.

એક બંધ પાત્રમાં $1.0 \ g$ $Mg$ ને $0.28 \ g$ $O_2$ સાથે સળગાવવામાં આવે છે. કયો પ્રક્રિયક વધારામાં બાકી રહેશે અને કેટલો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo