$100 \, mL$ $0.6 \, N$ $H_3PO_4$ માં કેટલા મિલિમોલ $H^{+}$ આયન રહેલા છે?

  • A
    $20$
  • B
    $200$
  • C
    $60$
  • D
    $600$

Explore More

Similar Questions

$15 \ L$ ઓક્સિજન ($STP$ પર) સંપૂર્ણપણે પ્રક્રિયા કરે ત્યારે નીચેની પ્રક્રિયા માટે જરૂરી $H_2S$ નું આશરે દળ ($g$ માં) ગણો.
$2 H_2S_{(g)} + 3 O_{2(g)} \longrightarrow 2 SO_{2(g)} + 2 H_2O_{(g)}$
($H_2S$ નું મોલર દળ = $34 \ g \ mol^{-1}$)

$1 \, \text{atm}$ દબાણ અને $273 \, K$ તાપમાને $21.6 \, g$ બોરોન ટ્રાયક્લોરાઈડ $(BCl_3)$ (પરમાણુ ભાર $B = 10.8$) નું રિડક્શન કરવા માટે હાઈડ્રોજનનું કેટલા લિટર કદ જરૂરી છે?

$516 \ g$ ડાયમિથાઈલડાયક્લોરોસિલેનની પાણી સાથેની તત્વયોગમિતિય પ્રક્રિયાથી $75 \%$ ની ઉપજ સાથે ટેટ્રામરિક ચક્રીય નીપજ $X$ મળે છે. મળેલ $X$ નું વજન ($g$ માં) કેટલું છે? [ઉપયોગ કરો,મોલર દળ $(g \ mol^{-1})$: $H=1, C=12, O=16, Si=28, Cl=35.5$]

$12 \ N$,$6 \ N$ અને $2 \ N$ નોર્મલિટી ધરાવતા $HCl$ ના ત્રણ દ્રાવણોને મિશ્ર કરીને $4 \ N$ નોર્મલિટીનું દ્રાવણ મેળવવામાં આવે છે. ઉપરની ચર્ચા માટે નીચેનામાંથી કયો કદનો ગુણોત્તર ખોટો છે?

Difficult
View Solution

$298 \ K$ તાપમાને એક ખાલી પાત્રમાં ઇથેન $(C_2H_6)$ અને હાઇડ્રોજન $(H_2)$ ના સમાન દળ મિશ્ર કરવામાં આવે છે. હાઇડ્રોજન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo