નીચેનામાંથી કયું પરિબળ વિધુતસંયોજક (આયનીય) બંધના નિર્માણને ટેકો આપતું નથી?

  • A
    આયનો પર ઓછો વીજભાર
  • B
    આયનો પર ઊંચો વીજભાર
  • C
    મોટો ધનાયન અને નાનો ઋણાયન
  • D
    નાનો ધનાયન અને મોટો ઋણાયન

Explore More

Similar Questions

આયનીય સંયોજનો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આયનીય સ્ફટિકો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જે સંયોજનમાં કેટાયન એ એનાયન સાથે આઇસોઇલેક્ટ્રોનિક (isoelectronic) હોય તે

$CsI_3$ અણુ માટે સાચું વિધાન કયું છે?

સોડિયમ સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય છે પરંતુ બેરિયમ સલ્ફેટ અદ્રાવ્ય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo