જો $MX_3$ અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય હોય,તો સિગ્મા બંધનમાં $M$ $(atomic\ number < 21)$ દ્વારા ઉપયોગમાં લેવાતી કક્ષકો ....

  • A
    $p$
  • B
    $sp$ સંકૃત
  • C
    $sp^2$ સંકૃત
  • D
    $sp^3$ સંકૃત

Explore More

Similar Questions

$CH_4$ અણુમાં,કાર્બનની આસપાસ હાઇડ્રોજન પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

$KI + MnO_2 + H_2SO_4 \to$ બાષ્પ $(B) +$ અન્ય નીપજો
બાષ્પ $(B) + K_2S_2O_8 \to (C) + (D)$
$(D) \xrightarrow{(B)}$ કથ્થઈ $(E)$
$(E)$ માં મધ્યસ્થ પરમાણુનું સંકરણ શું છે?

નીચેનામાંથી કયા અણુઓના સમૂહમાં,મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ સમાન છે?

નીચેનામાંથી કઈ જોડી આઈસોસ્ટ્રક્ચરલ ($i.e.$,સમાન આકાર અને સંકરણ ધરાવતી) છે?

મધ્યસ્થ પરમાણુનું $sp^3d$ સંકરણ થયું હોય ત્યારે તેનો ભૌમિતિક આકાર નીચેનામાંથી કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo