$NH_3$ અને $BF_3$ તરત જ યોગશીલ નીપજ આપે છે કારણ કે તેઓ .......... રચે છે.

  • A
    આયનીય બંધ
  • B
    સહસંયોજક બંધ
  • C
    સવર્ગ સહસંયોજક બંધ
  • D
    હાઇડ્રોજન બંધ

Explore More

Similar Questions

સલ્ફ્યુરિક એસિડ $(H_2SO_4)$ ના અણુમાં ડેટીવ (સવર્ગ સહસંયોજક) બંધની સંખ્યા......... છે.

નીચેનામાંથી કોની પાસે સવર્ગ સહસંયોજક બંધ (coordinate bond) છે?

નીચેનામાંથી કોણ સવર્ગ સહસંયોજક બંધ ધરાવતું નથી?

$H_2SO_4$ અણુમાં ....... હોય છે.

પ્રક્રિયા $I_2 + I^{-} \to I_3^-$ માં,લુઈસ બેઈઝ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo