નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $\sigma$ બંધ કાર્બન પરમાણુઓ વચ્ચેની દિશા નક્કી કરે છે,જ્યારે $\pi$ બંધની આ સંદર્ભમાં કોઈ પ્રાથમિક અસર હોતી નથી.
  • B
    $\sigma$ બંધ એ $\pi$ બંધ કરતા મજબૂત હોય છે.
  • C
    $\sigma$ અને $\pi$ બંધની બંધઊર્જા અનુક્રમે $264 \, kJ/mol$ અને $347 \, kJ/mol$ ના ક્રમની હોય છે.
  • D
    $\sigma$ બંધની આસપાસ પરમાણુઓનું મુક્ત પરિભ્રમણ શક્ય છે,પરંતુ $\pi$ બંધના કિસ્સામાં આ શક્ય નથી.

Explore More

Similar Questions

$CH_2=C=C=CH_2$ માં $\pi$-બંધ(ઓ) ના નોડલ સમતલો ક્યાં આવેલા છે?

ઈથીન $(C_2H_4)$ ના $\pi$-બંધમાં નોડલ પ્લેન કયું હોય છે?

$p-p$ ઓર્બિટલ ઓવરલેપિંગ નીચેનામાંથી કયા અણુમાં જોવા મળે છે?

બંધની દિશા $z$-અક્ષ પર છે તેમ ધારીએ તો,બે પરમાણુઓ $(A)$ અને $(B)$ ની કઈ પરમાણ્વીય કક્ષકોના અતિવ્યાપનથી બંધ બનશે?
$I$. $A$ ની $s$-કક્ષક અને $B$ ની $p_x$-કક્ષક
$II$. $A$ ની $s$-કક્ષક અને $B$ ની $p_z$-કક્ષક
$III$. $A$ ની $p_y$-કક્ષક અને $B$ ની $p_z$-કક્ષક
$IV$. $(A)$ અને $(B)$ બંનેની $s$-કક્ષક

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo