જો કોઇ તત્વનો પરમાણ્વિય ક્રમાંક $37$ હોય,તો તે તત્વનો વિભાગ અને સમૂહ અનુક્રમે ...... હશે.

  • A
    $s$ અને $1$
  • B
    $p$ અને $17$
  • C
    $s$ અને $2$
  • D
    $p$ અને $13$

Explore More

Similar Questions

પોર્ટલેન્ડ સિમેન્ટનો મુખ્ય ઘટક/સામગ્રી કઈ છે?

નીચેનામાંથી કયો પદાર્થ બેઝિક પ્રકૃતિ ધરાવે છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$A$) આલ્કલી ધાતુ આયનોમાં,$Li^+$ ની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધુ છે.
$B$) આલ્કલી ધાતુઓનું ઉત્કલન બિંદુ $Li$ થી $Cs$ તરફ વધે છે.
$C$) $K$ ની ઘનતા $Na$ અને $Rb$ કરતા ઓછી છે.
$D$) $Li$ સુપરઓક્સાઇડ બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે.

સોલ્વે પ્રક્રિયામાં કયા પદાર્થની જરૂર હોતી નથી?

Lye (લાઈ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo