પરમાણુની ત્રિજ્યા વિશે સાચું વિધાન પસંદ કરો.

  • A
    વાન ડર વાલ્સ ત્રિજ્યાના મૂલ્યો સહસંયોજક ત્રિજ્યા કરતા વધારે હોય છે કારણ કે વાન ડર વાલ્સ બળો સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચેના બળો કરતા ખૂબ નિર્બળ હોય છે.
  • B
    ધાત્વિય ત્રિજ્યા વાન ડર વાલ્સ ત્રિજ્યા કરતા નાની હોય છે કારણ કે ધાત્વિય સ્ફટિકમાં રહેલા બળો વાન ડર વાલ્સ બળો કરતા વધુ પ્રબળ હોય છે.
  • C
    બંને સાચા છે.
  • D
    એક પણ સાચું નથી.

Explore More

Similar Questions

ફ્લોરિન અને નિયોનની પરમાણ્વીય ત્રિજ્યા $\mathring{A}$ એકમમાં અનુક્રમે કેટલી છે?

નીચેના આયનોની આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ ઓળખો.

$N^{3-}$,$Na^+$,$F^-$,$O^{2-}$ અને $Mg^{2+}$ માટે આયનિક ત્રિજ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

આવર્ત કોષ્ટકમાં,ફ્લોરિન સમૂહ $(Group \ 17)$ માં નીચે તરફ જતાં:

નીચેનામાંથી કયા કિસ્સામાં કદનો ગુણોત્તર મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo