પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
$(i) \ Li < B < Be < C$ $(ii) \ O < N < F$ $(iii) \ Be < N < Ne$

  • A
    $(i), (ii)$
  • B
    $(ii), (iii)$
  • C
    $(i), (iii)$
  • D
    $(i), (ii), (iii)$

Explore More

Similar Questions

નીચે આપેલા તત્વોની ધરા-સ્થિતિની ઇલેક્ટ્રોનિક રચનામાંથી,દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું સૌથી વધુ મૂલ્ય ધરાવતું તત્વ પસંદ કરો.

$Mg$ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $+737 \text{ kJ/mol}$ છે. $Mg$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું સૌથી સંભવિત અંદાજિત મૂલ્ય . . . . . . છે.

$C$, $N$, $O$ અને $F$ નો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી (second ionisation potential) ના સંદર્ભમાં સાચો ક્રમ કયો છે?

દ્વિતીય $IP$ (આયનીકરણ પોટેન્શિયલ) નો નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

કયા તત્વ માટે $(IP_2 - IP_1 < 11 \ eV)$ જોવા મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo