નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    આયનીકરણ ઊર્જાનું મૂલ્ય વધારે તેમ ધનાયન સરળતાથી બને.
  • B
    ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય વધુ તેમ ઋણાયન સરળતાથી બને.
  • C
    આયનીકરણ ઊર્જા તેમજ ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય વધુ તેમ પરમાણુની વિદ્યુતઋણતા વધુ હોય છે.
  • D
    $Z_{eff}$ વધારે તેમ પરમાણુ કદ વધુ હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$A.$ $F$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $Cl$ કરતા વધુ ઋણ છે.
$B.$ આવર્ત કોષ્ટકના સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે.
$C.$ પરમાણુની વિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધાર રાખે છે.
$D.$ $Al_2O_3$ અને $NO$ એ ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ નાઈટ્રોજન માટે અસરકારક ન્યુક્લિયર ચાર્જ $3.90$ છે
$(b)$ $Ne$ નો $IP$ એ $Na^{+}$ કરતા વધારે છે
$(c)$ વિદ્યુતઋણતાનો ક્રમ $sp > sp^2 > sp^3$
$(d)$ એસિડિક ગુણધર્મનો ક્રમ $NH_3 < PH_3 < AsH_3$

Difficult
View Solution

નીચેનામાંથી કયો ક્રમ ફક્ત પ્રતિનિધિ તત્વોના પરમાણુ ક્રમાંક દર્શાવે છે?

Difficult
View Solution

$4$ પરમાણુઓની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે:
$P = [Ne] \, 3s^2 3p^3$
$Q = [Ar] \, 3d^{10} 4s^2 4p^3$
$R = [He] \, 2s^2 2p^5$
$S = [Ne] \, 3s^1$
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo