વિધુતઋણતાના મૂલ્યોનો સાચો ઘટતો ક્રમ કયો છે?

  • A
    $Li, H, Na$
  • B
    $Na, H, Li$
  • C
    $H, Li, Na$
  • D
    $Li, Na, H$

Explore More

Similar Questions

Pauling સ્કેલ પર,નીચેનામાંથી કયા તત્વની વિદ્યુતઋણતા (electronegativity) $3.0$ કે તેથી વધુ નથી?

સૌથી ઓછી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ ઓળખો.

નીચેનામાંથી કયા તત્વની વિદ્યુતઋણતા (electronegativity) સૌથી વધુ છે?

આપેલ છે કે ક્લોરિનની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અનુક્રમે $13 \ eV$ અને $4 \ eV$ છે. મુલિકન સ્કેલ પર ક્લોરિનની વિદ્યુતઋણતા આશરે કેટલી થાય ($eV$ માં)?

નીચેના તત્વોને તેમની વિદ્યુતઋણતાના વધતા ક્રમમાં ગોઠવો:
$N, O, F, C, Si$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo