હેલોજન સમૂહમાં,પાઉલિંગ સ્કેલ પ્રમાણે ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધુ છે,પરંતુ તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા ઓછી ઋણ છે. આનું કારણ શું છે ....

  • A
    ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક ક્લોરિન કરતા ઓછો છે.
  • B
    ફ્લોરિન સમૂહનું પ્રથમ સભ્ય હોવાથી અસામાન્ય વર્તણૂક દર્શાવે છે.
  • C
    ક્લોરિન તેની ખાલી $3d$ કક્ષકોનો ઉપયોગ કરીને ફ્લોરિન કરતા વધુ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે.
  • D
    નાના કદ,ઉચ્ચ ઇલેક્ટ્રોન ઘનતા અને વધતા આંતર-ઇલેક્ટ્રોનિક અપાકર્ષણને લીધે,ક્લોરિનની સરખામણીમાં ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન ઉમેરવો મુશ્કેલ છે.

Explore More

Similar Questions

આંતર-હેલોજન સંયોજનોની બનાવટ લખો અને તેના ઉપયોગો જણાવો. આંતર-હેલોજન સંયોજનોના ગુણધર્મોની ચર્ચા કરો.

Difficult
View Solution

આપેલા હેલાઇડ આયનોમાં સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે?

હાઈડ્રોજન હેલાઈડ $(H - X)$ ની ઉષ્મીય સ્થિરતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયો ફ્લોરાઈડ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી શકે છે?

ફ્લોરિન મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને વાયુરૂપ નીપજ $A$ બનાવે છે. $A$ ના અણુમાં બંધકોણ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo