$PtCl_4 \cdot 6H_2O$ એક જલીય સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તેના $1 \ m$ જલીય દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન $3.72 \ ^\circ C$ છે. $100\%$ આયનીકરણ અને $K_f \ (H_2O) = 1.86 \ ^\circ C \ kg \ mol^{-1}$ ધારીએ,તો સંકીર્ણનું સાચું સૂત્ર કયું છે?

  • A
    $[Pt(H_2O)_6]Cl_4$
  • B
    $[Pt(H_2O)_4Cl_2]Cl_2 \cdot 2H_2O$
  • C
    $[Pt(H_2O)_3Cl_3]Cl \cdot 3H_2O$
  • D
    $[Pt(H_2O)_2Cl_4] \cdot 4H_2O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણમાં $Fe$ ની ત્રિજ્યા સૌથી મોટી છે?

કેટલાક ક્ષારો,જોકે બે અલગ-અલગ ધાતુના તત્વો ધરાવે છે,છતાં દ્રાવણમાં તેમાંથી માત્ર એક માટે જ કસોટી આપે છે. આવા ક્ષારોને શું કહેવાય?

$CuSO_4$ ના દ્રાવણમાં $NH_3$ નું દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરતા,ઘેરો વાદળી રંગ કોના કારણે જોવા મળે છે?

નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે?

કયો સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે? જ્યાં $k_d =$ વિયોજન અચળાંક.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo