$H_2SeO_4 + NaOH \to NaHSeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_1$
$H_2SeO_4 + 2NaOH \to Na_2SeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_2$
$E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $E_1 < E_2$
  • B
    $E_1 > E_2$
  • C
    $E_1 = E_2$
  • D
    $E_1 = \frac{E_2}{3}$

Explore More

Similar Questions

સ્ફટિકમય ઓક્ઝેલિક એસિડનું તુલ્ય વજન ........... છે.

$Fe_2O_3$ માં $Fe$ નું તુલ્ય વજન કેટલું છે? ($Fe$ નું પરમાણ્વીય દળ $= 56 \ g \ mol^{-1}$)

જો ફોસ્ફોરિક એસિડ $\left[ H_3PO_4 \right]$ નો અણુભાર $98 \ g/mol$ હોય,તો $P$ નો પરમાણુભાર શોધો. ($g/mol$ માં)

એક ધાતુ $M$ (વિશિષ્ટ ઉષ્મા $0.16 \ J \ g^{-1} \ K^{-1}$) તેના ક્લોરાઇડમાં $65\%$ ક્લોરિન ધરાવે છે. તો ધાતુના ક્લોરાઇડનું અણુસૂત્ર શું હશે?

$C_{60}H_{122}$ સંયોજનના એક અણુનું વજન કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo