$25 \ ^oC$ તાપમાને $PbCl_2$ ના સંતૃપ્ત જલીય દ્રાવણમાં તેની મહત્તમ સાંદ્રતા $1.0 \times 10^{-3} \ M$ છે. $0.1 \ M \ NaCl$ ના દ્રાવણમાં તેની દ્રાવ્યતા કેટલી થશે?

  • A
    $4 \times 10^{-7} \ M$
  • B
    $4 \times 10^{-9} \ M$
  • C
    $2 \times 10^{-7} \ M$
  • D
    $2 \times 10^{-9} \ M$

Explore More

Similar Questions

$As_2S_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.8 \times 10^{-72}$ છે. $As_2S_3$ ની દ્રાવ્યતા કેટલી છે?

$25 \, ^\circ C$ તાપમાને $1 \, g \, BaSO_4$ ને ઓગાળવા માટે પાણીનું કેટલા $L$ કદ જરૂરી છે? $(K_{sp} = 1.1 \times 10^{-10})$

$BaSO_4$ ની પાણીમાં ઓછી દ્રાવ્યતા માટેનું કારણ શું હોઈ શકે?

$298 \ K$ તાપમાને $PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-6}$ છે. $PbCl_2$ ની દ્રાવ્યતા $mol \ L^{-1}$ માં કેટલી થશે?

$25\,^{\circ}C$ તાપમાને $PbI_2$ ની દ્રાવ્યતા $0.7\, g\, L^{-1}$ છે. આ તાપમાને $PbI_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો હશે? ($PbI_2$ નું આણ્વીય દળ = $461.2\, g\, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo