$P$-પ્રકારના સેમિકન્ડક્ટરમાં વેલેન્સ બેન્ડની ઉપર $57 \, meV$ પર એક્સેપ્ટર લેવલ છે. હોલ બનાવવા માટે જરૂરી પ્રકાશની મહત્તમ તરંગલંબાઇ કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \, J-s$)

  • A
    $57 \, \mathring{A}$
  • B
    $57 \times 10^{-3} \, \mathring{A}$
  • C
    $217100 \, \mathring{A}$
  • D
    $11.61 \times 10^{-33} \, \mathring{A}$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને આંતરિક (intrinsic) સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેટલી હોય છે?

એક અર્ધવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ધારો કે વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા $n$ છે અને સરેરાશ ડ્રિફ્ટ વેગ $v$ છે. જો તાપમાન વધારવામાં આવે,તો:

ડોપ્ડ સેમિકન્ડક્ટરના ચાર્જ વિશે કયું વિધાન સાચું છે?

જો $N_A$ એ ઉમેરવામાં આવેલા એક્સેપ્ટર પરમાણુઓની સંખ્યા ઘનતા હોય અને $N_D$ એ સેમિકન્ડક્ટરમાં ઉમેરવામાં આવેલા ડોનર પરમાણુઓની સંખ્યા ઘનતા હોય,અને $n_e$ તથા $n_h$ એ તેમાં રહેલા ઈલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા હોય,તો:

જ્યારે $n$-પ્રકારના સેમિકન્ડક્ટરને ગરમ કરવામાં આવે છે, ત્યારે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo