$AB_{3(g)}$ નું વિયોજન નીચે મુજબ થાય છે:
$AB_3(g) \rightleftharpoons AB_2(g) + \frac{1}{2}B_2(g)$
જ્યારે $AB_3$ નું પ્રારંભિક દબાણ $800 \ torr$ હોય અને સંતુલન સમયે કુલ દબાણ $900 \ torr$ હોય,ત્યારે $AB_{3(g)}$ નો કેટલો અંશ વિયોજિત થાય છે? .....$\%$

  • A
    $10$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

$\Delta G$ અને $Q$ વચ્ચેનો સંબંધ લખો અને દરેક પદનો અર્થ સમજાવો તથા નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ જ્યારે $Q < K$ હોય ત્યારે પ્રક્રિયા આગળની દિશામાં કેમ વધે છે અને જ્યારે $Q = K$ હોય ત્યારે કોઈ ચોખ્ખી પ્રક્રિયા કેમ થતી નથી?
$(b)$ પ્રક્રિયા ભાગફળ $Q$ ના સંદર્ભમાં દબાણ વધારવાની અસર સમજાવો.
પ્રક્રિયા માટે: $CO_{(g)} + 3H_{2(g)} \rightleftharpoons CH_{4(g)} + H_{2}O_{(g)}$

Difficult
View Solution

એક ઘન $XY$ ને શૂન્યાવકાશિત સીલબંધ પાત્રમાં રાખતા તે તાપમાન $T$ પર વિઘટન પામીને વાયુઓ $X$ અને $Y$ નું મિશ્રણ બનાવે છે. પાત્રમાં સંતુલન દબાણ $10 \, bar$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ કેટલું હશે?

$1 \, atm$ દબાણ અને $25 \, ^oC$ તાપમાને સંતુલન મિશ્રણમાં $N_2O_4$ અને $NO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $0.70 \, atm$ અને $0.30 \, atm$ છે. $9 \, atm$ દબાણ અને $25 \, ^oC$ તાપમાને સંતુલન મિશ્રણમાં $N_2O_4$ નું આંશિક દબાણ ........... $atm$ થશે.

Difficult
View Solution

$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે,સંતુલન સમયે $PCl_5$ નો મોલ અંશ $0.4$ અને $Cl_2$ નો મોલ અંશ $0.3$ છે. તો $PCl_3$ નો મોલ અંશ કેટલો થશે?

$56 \, g$ નાઈટ્રોજન અને $8 \, g$ હાઈડ્રોજન વાયુને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $34 \, g$ એમોનિયા હાજર છે. નાઈટ્રોજન,હાઈડ્રોજન અને એમોનિયાના સંતુલન સમયે મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo